મુલુંડ(પ.)નાં શાળા વિસ્તારમાં રસ્તા પર ખાડાઓના કારણે બાળકો થાય છે ઈજાગ્રસ્ત
મુલુંડ પશ્ર્ચિમમાં અનેક રસ્તાઓ ઉપર રોજબરોજ ટ્રાફિક જામની સમસ્યા વધતી જાય છે. આ ટ્રાફિક જામ થવાનું એક કારણ રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ છે. આ ખાડાઓને લીધે ફક્ત ટ્રાફિક જામની સમસ્યા જ નથી સર્જાતી, પરંતુ સામાન્ય રાહદારીઓ, શાળાએ જતા-આવતા વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો આ ખાડામાં પાડીને ઈજાગ્રસ્ત થાય છે. ઉદાહરણ રૂપે મુલુંડ પશ્ર્ચિમમાં વી.પી. રોડ અને ગજાનન પુરંદરે માર્ગના જંક્શન પર પડેલા મોટા ખાડાઓને કારણે અહીં અવારનવાર અકસ્માતો થાય છે. અહીં આસપાસમાં 4થી 5 શાળાઓ પણ છે. આ ખાડાઓમ...
સમાચાર
બુધ્વાર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫
સિનિયર સીટીઝનો માટે દાદર ટર્મિનસ પર ઈલેક્ટ્રિકલ કારની સુવિધા ઉપલબ્ધ
બુધ્વાર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫
ઇસ્ટર્ન ફ્રીવે એક્શટેન્શનનું કામ શરૂ : દક્ષિણ મુંબઈથી મુલુંડ-થાણે ફક્ત 25 મિનિટમાં
બુધ્વાર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫
ભારતીય જનતા પાર્ટી - વોર્ડ નં. 103 ના અધ્યક્ષા હેતલ જોબનપુત્રાના જનસંપર્ક અભિયાનની ફળશ્રુતિ શિવસેના (ઉબાઠા) ના કાર્યકરો સહિત અનેક યુવાનો ભાજપમાં જોડાયા
બુધ્વાર, ૨૬ નવેમ્બર, ૨૦૨૫
મુલુંડમાં નકલી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ : મુલુંડ પોલીસ દ્વારા કાર્યવાહી
બુધ્વાર, ૨૬ નવેમ્બર, ૨૦૨૫






