સમાચાર
બુધ્વાર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫
ભાગ્યોદય અપાર્ટમેન્ટ પાસેની ફૂટપાથનું બ્લોકેજ ક્યારે દૂર થશે?
મુલુંડ પશ્ર્ચિમમાં આંબેડકર રોડ અને ગણેશ ગાવડે રોડના જંકશન પર ભાગ્યોદય અપાર્ટમેન્ટ પાસે આવેલી ફૂટપાથની એન્ટ્રી/એક્ઝીટ બ્લોક થાય છે. અનેકવાર તેના ફોટા પોસ્ટ કર્યા છતાં આ બાબતે સંબંધિત અધિકારીઓ દ્વારા કાયમી ઉકેલની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બ્લોકેજ સત્વરે દૂર કરવાની માગણી સ્થાનિક નાગરીકો કરી રહ્યા છે.