BMC દ્વારા બિલ્ડરોને સેન્સર બેઝ્ડ પોલ્યુશન મોનિટરિંગ સ્ટેશન બેસાડવા માટે અલ્ટીમેટમ
મુંબઈમાં હવાનું પ્રદૂષણ ઓછું થાય એ માટે બીએમસીએ મુંબઈમાં ચાલી રહેલી હાલની 1200 જેટલી ક્ધસ્ટ્રકશન-સાઈટ પર એક મહિનામાં સેન્સરબેઝ્ડ પોલ્યુશન મોનિટરિંગ સ્ટેશન બેસાડવા કહ્યું છે અને એનું ડિજિટલ ડિસ્પ્લે બહાર દેખાય એ રીતે ગોઠવવા કહ્યું છે.
જેથી એ સાઈટ પર કેટલું પોલ્યુશન છે એ જાણી શકાય. બીજું, એથી એ ક્ધસ્ટ્રકશન-સાઇટ પર પોલ્યુશનને કંટ્રોલમાં રાખવા પગલાં લેવાયાં છે કે નહીં એની જાણ પણ થઈ શકશે. 1200માંથી 600થી 700 સાઈટ પર પોલ્યુશન મોનિટરિંગ સ્ટેશન લગાવાઈ ગયાં છે. જો બિલ્ડર...
સમાચાર
ગુરુવાર, ૨૩ ઑક્ટ્બર, ૨૦૨૫
મુલુંડના ફાઈનાન્સ ક્ધસલ્ટન્ટ સાથે રૂા.74.35 લાખની ઑનલાઈન શેર ટ્રેડિંગ છેતરપિંડી
ગુરુવાર, ૨૩ ઑક્ટ્બર, ૨૦૨૫
મુલુંડમાં ચિત્તો છુટ્ટો ફરતો હોવાની અફવા: AI થી બનાવેલ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
બુધ્વાર, ૩ સપ્ટેમ્બર, ૨૦૨૫
રોટરી ક્લબ ઓફ મુલુંડ હીલ વ્યુ દ્વારા રંગીલો રાસ અંતર્ગત ગરબા રાસ કાર્યક્રમનું આયોજન
બુધ્વાર, ૩ સપ્ટેમ્બર, ૨૦૨૫






