બુધ્વાર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬
રિધ્ધિ સિધ્ધિ ગ્રુપ દ્વારા ક્વાલિટી નાટકની રજૂઆત: ફેરાફેરીની હેરાફેરી

મનોરંજનના બેતાજ બાદશાહ રાજેન્દ્ર અગરબત્તીવાલાની શાનદાર રજૂઆત, અમે આવશું તો તમને ગમશે, તમે આવશો તો બધાને ગમશે. બુધવાર, તા.10 સપ્ટેમ્બર રાત્રે 9 કલાકે પારિવારિક કોમેડી નાટક ‘ફેરાફેરીની હેરાફેરી’નું આયોજન કાલિદાસ હોલ ખાતે કરવામાં આવ્યું છે. એ. બુકિંગ માત્ર હોલ તેમજ બુક માય શોથી થઈ શકશે. નવી મેમ્બરશીપ લિમિટેડ સીટ આવકાર્ય છે. જી પે કરીને પણ મેમ્બરશીપ મેળવી શકો છો. રિદ્ધિ સિદ્ધિ ટેલર, બીપીએસ પ્લાઝા ખાતે બાલ્કનીની ટિકિટ પારિવારીક ધમાલ... મળશે. વધુ વિગત માટે સંપર્ક: રાજેન્દ્ર અગરબત્તી: 98203 02902, વિશાલ મહેતા: 9819026737. ઓફિસ: રિદ્ધિ સિદ્ધિ ટેલર્સ, 11, બીપીએસ પ્લાઝા, બેસ્ટ બસ ડેપો પાસે, દેવીદયાલ રોડ, મુલુંડ (વે).

...
બીએમસીએ પ્રોપર્ટી ટેક્સ ભરવાની અંતિમ તારીખ લંબાવી : ‘ટી’ વોર્ડ માટે અંતિમ તા.1 ડીસેમ્બર

ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’માં ભગવાન હનુમાનના અપમાનજનક ચિત્રણ વિરૂદ્ધ ગુજરાતી વિચાર મંચ દ્વારા ફરિયાદ

ભાજપા દ્વારા મંગળાગૌર સ્પર્ધાનું આયોજન થયું

મુંબઈ પોલીસ ઝોન 7ની પ્રશંસનીય કામગીરી રૂા.1.52 કરોડની કિંમતનો ચોરાયેલો સામાન તેમના મૂળ માલિકોને પરત કર્યો

મુલુંડ ROB બાંધકામમાં વિલંબ, કોંગ્રેસનો અનોખો વિરોધ : બીએમસી માટે જાહેર દાનની માંગ

વર્ષથી વિલંબમાં પડેલા મુલુંડ ઇસ્ટ વેસ્ટ BMC નું કામ પૂર્ણ કરવા માટે મુલુંડવાસીઓએ લીધી ઇખઈ મુખ્યાલયની મુલાકાત મહાપાલિકાના એડીશનલ કમિશનરે તાત્કાલિક ફંડ ચૂકવવા આદેશ આપ્યો