સેવન આઈલ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફ્રેંચ રાષ્ટ્રીય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
ફ્રેન્ચ રાષ્ટ્રીય દિવસ, જેને બાસ્ટિલ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સોમવાર, તા.14મી જુલાઈ 2025ના રોજ મુલુંડ (પૂર્વ) સ્થિત સેવન આઈલ્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઉત્સાહ અને સાંસ્કૃતિક ઉત્સવ ભેર ઉજવાયો હતો. આ ઉજવણીની મુખ્ય થીમ લા ફ્રાંકોફોની હતું, જેમાં વિશ્ર્વભરના ફ્રેન્ચ ભાષા બોલતા દેશોની વૈવિધ્યતા અને સંસ્કૃતિક સમૃદ્ધિ દર્શાવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્યો, ગીતો, ફ્રાંસ સંબંધિત માહિતીઓ અને ફ્રેન્ચ મહાનુભાવો અંગે માહિતીની રજૂઆત કરી. સમગ્ર શાળાને ફ્રેન્ચ ધ્વજના...
સમાચાર
બુધ્વાર, ૧૬ જુલાઈ, ૨૦૨૫
કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે મુલુંડ-ભાંડુપના રહેવાસીઓ હાલાકી થાય છે : મિહિર કોટેચા
બુધ્વાર, ૧૬ જુલાઈ, ૨૦૨૫
ગુરૂપૂર્ણિમા પાવન પ્રસંગે વિધાનસભ્ય મિહિર કોટેચાએ ગુરૂના આશીર્વાદ લીધા
બુધ્વાર, ૨ જુલાઈ, ૨૦૨૫






