રવિવાર, ૭ ડિસેમ્બર, ૨૦૨૫
રાજ્યમાં ફાસ્ટેગ ફરજિયાત કરાયો

રાજ્યમાં ફાસ્ટેગ ફરજિયાત કરાયો

ગઈ કાલ તા.1 એપ્રિલથી આખા મહારાષ્ટ્રમાં ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યું છે. દરેક મોટરિસ્ટે ફાસ્ટેગ લગાડવું જરૂરી છે. જો ફાસ્ટેગ નહીં હોય તો મોટરિસ્ટે રોકડામાં બમણો ટોલ ભરવો પડશે. ટોલ-નાકા પર રોકડમાં ટોલ ભરવા માટે પહેલાં લાંબી લાઈનો લાગતી હતી જેમાં લોકોનો કીમતી સમય અને ઇંધણ વેડફાતાં હતાં અને ટ્રાફિક જેમ પણ થતો હતો. એથી એ સમસ્યાનો ઉકેલ લાવવા ફાસ્ટેગ ઇન્ટ્રોડયુસ કરાયું હતું જેમાં ટૂ-વ્હીલર સિવાયનાં કાર અને અન્ય વાહનો પર ફાસ્ટેગનું સ્ટિકર ચોંટાડી ઑનલાઇન ટોલ ભરવાનો હોય છે...

સમાચાર