રોડ અકસ્માતમાં ઘાયલ ગુજરાતી યુવકને સર્જરી માટે આર્થિક મદદની તાત્કાલિક જરૂર
મુલુંડ ચેકનાકામાં રહેતા 26 વર્ષના હોમ ટેલર જિગર નિલેશ વાધવાના 27 મેના થાણામાં આવેલ વિવિયાના મૉલ પાસે ટ્રક સાથે અથડામણ થતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જિગરને સારવાર માટે તરત જ મુલુંડ (વે)માં આવેલી રાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરે સારવાર માટેનો ખર્ચ
આશરે રૂા.6 લાખ થશે. જિગરના માતાપિતાની આર્થિક પરિસ્થિતિ સારી નથી. પિતા દરજી છે અને માતા ગૃહિણી છે. જ્યારે જિગરના પિતા નિલેશભાઈ પુત્ર માટે નાણાંકીય મદદ માટે લાયન્સ ક્લબ ઓફ મુલુંડ પાસે ગયા હતા....
સમાચાર
ગુરુવાર, ૫ જૂન, ૨૦૨૫
વિક્રોલીમાં LBS માર્ગને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી જોડતા નવનિર્મિત ફ્લાયઓવરની મુલાકાતે મનોજભાઈ કોટક
બુધ્વાર, ૨૮ મે, ૨૦૨૫
ઘરમાં આગ લાગવાથી તદ્દન નોંધારી પરિસ્થિતિમાં મુકાયેલી કચ્છી લોહાણા ગૃહિણીની વહારે આવ્યું શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન)
શુક્રવાર, ૧૬ મે, ૨૦૨૫
કરદાતાઓના પૈસાનો અક્ષમ્ય બગાડ મુલુંડ-સાયન વચ્ચેનો સાયકલિંગ ટ્રેક હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો
શુક્રવાર, ૧૬ મે, ૨૦૨૫
મુલુંડના ફીઝીયોથેરાપિસ્ટ કલા સોનીનું હેલિકોપ્ટર અકસ્માતમાં કરૂણ મૃત્યુ
બુધ્વાર, ૭ મે, ૨૦૨૫
મહારાષ્ટ્ર દિન નિમિત્તે સફાઈ કામદારોનો સમિતા કાંબળે દ્વારા સત્કાર કરાયો
બુધ્વાર, ૭ મે, ૨૦૨૫






