મુલુંડ અને પંતનગર પોલીસે સંયુક્ત કારવાઈમાં 3 ચેઈનચોરોની ધરપકડ કરી
મુલુંડ પોલીસ અને પંતનગર પોલીસ દ્વારા ગુરૂવાર, તા. 12 જૂનના રોજ કરાયેલી એક સંયુક્ત કારવાઈમાં સોનાની ચેઈન સ્નેચિંગ કેસના સંબંધમાં ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કારવાઈ દરમ્યાન અધિકારીઓએ આરોપીઓ પાસેથી ચોરાયેલી બાઇક અને બે લાખ રૂપિયાની કિંમતની સોનાની ચેઈન પણ જપ્ત કરી હતી.
આ ગેંગ શહેરના વિવિધ ભાગોમાં ચોરાયેલા ટુ-વ્હીલરનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવતી હતી, જપ્ત કરાયેલી મોટરસાયકલમાંથી એકનો ઉપયોગ મુલુંડમાં તાજેતરમાં થયેલી ચેઇન-સ્નેચિંગની ઘટનામાં થયો હોવ...
સમાચાર
શુક્રવાર, ૧૩ જૂન, ૨૦૨૫
મુલુંડમાં રહેતી શ્રદ્ધા ધવન દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં ક્રૂ-મેમ્બર હતી
બુધ્વાર, ૧૧ જૂન, ૨૦૨૫






