મુલુંડમાં મુંબઈ પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા ફોર્ટિસ મેડિકલ કેમ્પનું સફળ આયોજન
જન સામાન્યના સ્વાસ્થ્ય અને કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુથી મુંબઈ રિજનલ કોંગ્રેસ કમિટી (MRCC)ના મુખ્ય સચિવ રાકેશ શેટ્ટી તથા શ્રીમતી અશ્ર્વિની પોચેના સંયુક્ત આયોજન હેઠળ ફોર્ટિસ મેડિકલ કેમ્પનું આયોજન તા. 9 નવે.ના મુલુંડ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉત્તર પૂર્વ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ કેતન શાહ, ડૉ. આર.આર. સિંહ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મેડિકલ કેમ્પમાં ફોર્ટિસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા નિ:શુલ્ક ક્ધસલટેશન, ચકાસણી અને નિદાન સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેનો લાભ મુલુંડ વિસ્તારના સેંકડો રહેવાસીઓને મળ્યો હતો. ઉપસ્થિત લાભાર્થીઓને ફ્રી હેલ્થ ચેકઅપ, દવાઓ અને આરોગ્ય સલાહ આપવામાં આવી હતી. સામાન્ય રોગો અને પ્રિવેન્ટિવ કેઅર વિષે માર્ગદર્શન આપનારો આ મેડિકલ...
તંદુરસ્તી
તંદુરસ્તી
જુલાઈના પ્રથમ પખવાડિયામાં મુલુંડમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો નોંધાયો
તંદુરસ્તી
ડૉ. રાજેશ રાંભિયાની હોમિયોપેથિક ક્લિનિક ખાતે ડોક્ટર્સ-ડે નિમિત્તે હેલ્થ કેમ્પનું આયોજન
તંદુરસ્તી
રોટરી ક્લબ ઓફ મુલુંડ હિલ્સ, રોટ્રેકટ ક્લબ ઓફ મુલુંડ હિલ્સ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
તંદુરસ્તી